સાહેબ

આ વાર્તા છે એક એવા યુવાન ની કે જે બીજા સ્ટુડન્ટ ની માટે કંઈક સારું કરવા ની ભાવના રાખે છે. તો વાત ચાલુ થાય છે મલ્હાર (મલ્હાર ઠાકર) કે જે એક સેલ્ફ ફાઇનાન્સ કોલજ માં અભ્યાસ કરે છે અને એ કોલેજ ના લગભગ બધાજ છોકરાઓ વંઠેલ હોય છે એમાં પણ ફિલ્મ ની મુખ્ય નાયિકા મહેક... Continue Reading →

Advertisements

Shu Thayu?

શું થયું? આપડે ક્રિકેટ રમતા તા...આ સંવાદ માં અડધી ફિલ્મ આવી ગઈ.. અને હવે બાકીની અડધી ની વાત કરીએ પણ એ પહેલા હું ગુજરાત ની જનતા અને આ ફિલ્મ ના માર્કેટિંગ નો આભાર માનીશ કારણ કે કોઈ હિન્દી ફિલ્મ કરતા થીએટર માં આ ફિલ્મ જોવા માટે પડા પડી હતી અને આજ ના લગભગ બધાજ શો... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑