આ વાર્તા છે એક એવા યુવાન ની કે જે બીજા સ્ટુડન્ટ ની માટે કંઈક સારું કરવા ની ભાવના રાખે છે. તો વાત ચાલુ થાય છે મલ્હાર (મલ્હાર ઠાકર) કે જે એક સેલ્ફ ફાઇનાન્સ કોલજ માં અભ્યાસ કરે છે અને એ કોલેજ ના લગભગ બધાજ છોકરાઓ વંઠેલ હોય છે એમાં પણ ફિલ્મ ની મુખ્ય નાયિકા મહેક... Continue Reading →
ચાલ જીવી લઈએ!
ફિલ્મ ની વાર્તા આદિત્ય પારેખ(યશ સોની) ક્વોન્ટમ ના રાઉટર બનાવતી કંપની ને આસમાન પર પહોચાડવાંના સપના થી થાય છે, આદિ ના મતે જિંદગી માં એકલું કામ જ રહેલું છે અને તેના માટે પોતાનું કામ એ સર્વોપરી છે પરિવાર કરતા પણ ઉપર. એ જિંદગી ઘડિયાળ ના કાંટે જીવે છે અને તેની પાસે પોતાના પિતા બિપિન પારેખ... Continue Reading →